મંગળરૂપ મહારાજ, રાજાધિરાજ કરુના કરી॥ નિજજન હિતકાજ, આજ રાજ મન મે’ર ધરી॥ સબકે ઉપર જેહિ શ્યામ, ધામ અનંતકે જેહિ ધની॥ સો પ્રભુજી પૂરનકામ, જ્યાકિ મોટપ્ય નવ જાત ગની॥
Nishkulanand Swami
વિશ્રામ ૧
સો પૂરન પુરુષોત્તમ, પ્રગટ ભયે જનહિત હરિ॥ જ્યાકું નિગમ કહે અગમ, સુગમ સો હે નરતન ધરી॥ અક્ષર પર અવિનાશ, જાસ પ્રકાશ આ જક્ત રયે॥ સો કરન કળિમળ નાશ, મનુષ્યાકાર મોરાર ભયે॥ ઐસે શ્રી ઘનશ્યામકુ, વંદુ વારમવાર॥ હરિવિચરન હરિકથા, કહું અબ કરી વિસ્તાર॥
સુંદર દેશ સરવારમેં, છપિયા છબીકો ધામ॥ દ્વિજ ધર્મ ભક્તિ ભવન, પ્રગટે શ્રીઘનશ્યામ॥
પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જનકે ઉર દેન આનંદા॥ કપટી કુટિલ કુકર્મી કુમતિ, ઇનકું સુખ રહા નહિ રતિ॥ પાપી પાખંડી પરત્રિય રતા, પરદ્રોહી પરધનકું હરતા॥ ઐસે દુષ્ટ દેખીકે દયાળુ, કરી કરુના ભયે પ્રગટ કૃપાળુ॥
સુભગ દેશ સરવારકે માંઈ, ગામ નામ હે છપિયા ત્યાંઈ॥ તામે દ્વિજ વસે સરવરિયા, પરમ પવિત્ર ભાવકે જ્યું ભરિયા॥ પાન્ડે હરિપ્રસાદ પુનિતા, તિનકી પત્ની બાલા પતિવ્રતા॥ ધર્મવાન દોઉં દંપતી દેખી, ભક્તિ વૈરાગ્ય જ્ઞાન વિશેખી॥ તિનકે ભવન પ્રગટે બહુનામી, શિવ બ્રહ્માદિક સબકે સ્વામી॥ સંવત અઢાર વરષ સાડત્રિશા, ચૈત્ર શુદિ નૌમિકી નિશા॥
દશ ઘટિકા જાતે જગદીશા, પ્રગટ ભયે સુર નર મુનિ ઈશા॥ અધર્મસર્ગ ઉત્થાપન કાજા, ધર્મસર્ગકો સ્થાપન રાજા॥
બહુત જીવકું કરન ભવપારા, આયે આપ સબકે આધારા॥ સંત સુધર્મી શુભમતિ વારે, એહિ સબ જન ભયે હે સુખારે॥ દંભી દુષ્ટ દગાકે કરતા, ઇનકે ઉર ભયે બહુ બરતા॥ બિન બહની જરત પટપાસા, તેસેહિ જરી મરત અદાસા॥
સંત સુખદ દુઃખદ દુરમતિ, ધરે ઘનશ્યામ નામ શુભ અતિ॥ કેતનેક દિવસ રહે એહ ગામા, પીછે આયે અયોધ્યા ધામા॥ તહાં રહે હે કિતનેક દન, પીછે ત્યાંસે ચલે હે જીવન॥ જન્મતે ભયે બરસ એકાદશે, તેહિ દિનસે ભવનસે નિકસે॥ ઘર તજી ઘનશ્યામ હરિ, લૈ હે બનકી બાટ સ્નેહ તજી સંબંધીકો, ચલે હે બરનિરાટ॥
બહોત દિવસ ફિરે બનમાંઈ, દેખે શોભા સો વરની ન જાઈ॥ સર સરિતા કે નિર્મળ વારી, ગિરિ ગહવર અતિ સુખકારી॥
પશુ પંખી બોલત બહુભાતી, કરત પરસ્પર શબ્દ સુહાતી॥ સો સબ સુનત દીનદયાળા, ફિરત બનમેં ધર્મપ્રતિપાળા॥ ફિરત ફિરત વિતે દિન બહુ, દેખે હે બન ગિરિ શોભા સહુ॥ પીછે આયે મુક્તનાથ માંહી, રહે ચારુ માસ આપે ત્યાંહી॥
ત્યાંસે આયે હે બુટોલ નગરે, મહાદત્ત ભગિની મયાજીકે ઘરે॥ ભગિની મયાકા કરી કલ્યાના, ત્યાંસે ચલીહું શ્યામ સુજાના॥ મિલે ગોપાળયોગી બનમાંહી, વરસ એક રહે પોતે ત્યાંહી॥ યોગકળા સબ શીખવી આપે, શીખી ગોપાળયોગી નિષ્પાપે॥ ઇનકો કાજ કરીકે મહારાજા, ચલે બહુત જીવ તારન કાજા॥ ત્યાંસે આદિવારાહ તીરથા, કોટિ કોટિ જન હરન વિથા॥
એહિ તીરથમેં જન જ્યોં રહે હે, તિન સબનકું દરશન ભયે હે॥ પીછે ત્યાંસે ચલી હે સુજાના, શિરપુર આયે આપ ભગવાના॥
શહેર શોભા કછુ બરની ન જાયે, સિદ્ધબલ્લભ હે તિનહિકો રાયે॥ સિદ્ધ સેવામેં અતિ અનુરાગી, ચાતુર માસ રખત દેખ ત્યાગી॥ ત્યાં બસે હરિ પ્રાવૃટ ઋતુ, દેખાડ્યે સંત અસંત અનંતુ॥ ત્યાંસે ચલી હે આપ મહારાજા, નવલખા પરવત દેખન કાજા॥
ત્યાંહી નવ લખ યોગી કે વાસા, ગયે હે આપ ઉનહીકે પાસા॥ રહે તીન દિવસ હરિ ત્યાંહી, આયે બાલવાકુંડ તીર્થ માંહી॥ તેહી સ્થળમેં રહે દિન તીના, તીર્થવાસીકું દરશન દિના॥ ત્યાંસે ચલી ગંગાસાગર આયે, ત્યાંકે રહેનાર દરશન પાયે॥ અતિ ત્યાગ વૈરાગ્ય અસંગી, ત્યાંસે ચલીકે ખાડી ઉલ્લંઘી॥ કપિલાશ્રમ આયે સુખસિંધુ, પક્ષ તીન ત્યાં રહે દીનબંધું॥
ત્યાંસે આયે પુરુષોત્તમપૂરી, દેખે દુષ્ટ અતિ મતિ દૂરી॥ સો તો પરસ્પર લડી મુવા, હરિ ઇચ્છાસે અસુર નાશ હુવા॥
મુવે અસુર અતિ અઘવંતા, તાકું દેખી ચલી ભગવંતા॥ આદિકુરમેં આયે અવિનાશી, નીરખી નિહાલ ભયે ત્યાંકે વાસી॥ ત્યાંસે ચલી માનસપુર આયે, સત્યવ્રત નામ હે જિનકો રાયે॥ દેખી ત્યાગી વરનીકો વેષા, પરિવાર જુત ભયો શિષ્ય નરેશા॥
તાકો કરી કલ્યાન મહારાજા, પીછે ચલે રાજઅધિરાજા॥ ત્યાંસે આયે વ્યેંકટાદ્રિયે, દિયે દરશન સબકું હરિયે॥ શિવકાંચિ વિષ્ણુકાંચિ જોઈ, આયે શ્રીરંગમેં નિરમોઈ॥ ઐસે ફિરત અવનિ અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી॥ જ્યાં જ્યાં વિચરે જગપતિ, ભૂમિ પર ભગવાન॥ ત્યાં ત્યાં જીવ જેહિ મિલે, તિનકો ભયો કલ્યાન॥
જાને અજાને જેહિ જન, નીરખે નયને નાથ॥ સોહિ સનાથ સબ ભયે, હોંયે ન કબહું અનાથ॥
પીછે સેતુબંધ રામેશ્વરે, આયે નાથ ત્યાં આનંદભરે॥ દેખે સુંદર જાગ્ય સુહાઈ, રહે ક્યાંક દિન આપે ત્યાંઈ॥ પીછે ત્યાંસે ચલે મહારાજા, આયે શ્રીહરિ સુંદરરાજા॥ ભૂતપુરી ત્યાંસે કુમારિકન્યાયે, પદ્મનાભમેં પ્રભુજી આયે॥
જનાર્દન અરુ આદિકેશવે, ચલે હે મલિયાચળ દેખવે॥ પંઢરપુર જનાવાદ જગપતિ, ત્યાંસે દંડકારણ્ય કરી ગતિ॥ પીછે પધારે નાસક પુરમેં, અતિ ઉત્સાહ ભરે હરિ ઉરમેં॥ તાપી રેવા મહી સાભરમતી, એહિ ઉલ્લંઘી આયે પ્રાણપતિ॥ ભીમનાથ આયે ભગવાના, બહુત જીવકો કરન કલ્યાના॥ ત્યાંસે ચલે હરિ ધીરહિ ધીરે, આયે ગોપનાથ સિંધુકે તીરે॥
ત્યાંસે આયે હે ગુપ્તપ્રિયાગે, અતિ કર્ષ ભયો હે તન ત્યાગે॥ પીછે આયે હે લોઢવે ગામે, તિન માસ રહે પ્રભુ તામેં॥
પીછે આયે માંગરોળ્ય શહેરા, બહુત જીવ પર કરી હરિ મહેરા॥ દેખી ભૂમિ પવિત્ર પુનિતા, કછુક મનોરથ મનમેં કિતા॥ અન્નકો ક્ષેત્ર બંધાવ હું આંહિ, ઐસે સંકલ્પ કરે મનમાંહિ॥ ત્યાંસે પ્રભુજી લોજ પધારે, સબહિ જનકું હરખ વધારે॥
ત્યાંહિ વસત હે સ્વામીકે સંતા, ત્રિયે ધનકે ત્યાગી અત્યંતા॥ તામેં મોટેરે મુક્તાનંદા, સબ સંતનકું દેત આનંદા॥ તેહિ ગામ બાહિર વાવડી, બેઠે નાથ તિહાં દોઉ ઘડી॥ સ્વામીકે સંત એક તિયાં આયે, કરી વિનય લાયે જગો માંયે॥ ત્યાંહિ આયકે બેઠે બહુનામી, સંત સબ બેઠે શિરનામી॥ પૂછન લાગે પરસ્પર બાતા, કૈ હે એક એકકી વિખ્યાતા॥
સુનિ હિ સંત વચન ભયે રાજી, કયે હે સંત સો મિલે મોય આજી॥ કહે હરિ રખો તો રહું આંહિ, ઓર ઠોર મન માનત નાહિ॥
સંત કહે બડે ભાગ્ય હમારા, જો રહના હોય નાથ તુમારા॥ નાથ કહે હમ રયે તુમ સંગા, ઐસે હરિ કરી રયે ઉમંગા॥ રયે લોજમેં સાધુ સંગે, સુખસિંધુ ઘનશ્યામ॥ ત્યાગ વૈરાગ્યકી વારતા, કરત હે આઠું જામ॥
વિશ્રામ ૨
કિતનેક દિવસ ત્યાં રહે, સંતસંગે સુખધામ॥ પીછે ચલે હે મહાપ્રભુ, દેખન ગામો ગામ॥
સોરઠ દેશમેં ફિરે સુખકારી, કહું સો ગામ કે નામ વિચારી॥ કાણક ગામ માળિયામેં આયે, જ્યાંહિ ભક્ત વસત મનભાયે॥ કાલવાની ગામ અગત્રાઈ, જ્યાં રહત ભક્ત પરવતભાઈ॥ કેશોદ ગામ ગામ હે મઢડા, જ્યાંહિ ભક્ત જેઠા મેર બડા॥
ગામ માંગલુ અરુ આખા ગામે, આયે હરિ નરસિંહ દ્વિજ ધામે॥ પીપલાણા ગામે આયે સુખકંદા, જ્યાંહિ મિલે સ્વામી રામાનંદા॥ નાવડા ગામ મેઘપુર આયે, જ્યાંમેં દ્વિજ બહુત જિમાયે॥ ત્યાંસે માનાવદ્ર આયે મહારાજા, જ્યાં હરિજનકો બહોત સમાજા॥ મીતલી પાડોદર જ્યું પંચાળુ, સીલ માધવપુર ગયે હે દયાળુ॥ સમેધા સુત્રેજ ગામ વનથલી, ભક્ત કલ્યાને ભક્તિ કરી ભલી॥
જીરનગઢ આયે જગદીશા, ભવ બ્રહ્મા સબ અમરકે ઈશા॥ તિયાં મનમેં યું ધારે મહારાજા, કરનો મંદિર શ્રીકૃષ્ણકે કાજા॥
સત્યસંકલ્પ અસત્ય ન હોઈ, બાંધેહિ ધામ જાને સબ કોઈ॥ એક દિન આપ ગયે કુંતિયાના, દેવડે ગયે હે શ્યામ સુજાના॥ ભાડેર ગામમેં ભક્ત હે ભારી, ઝિંઝરી આયે આપે સુખકારી॥ જમુનાવડ પુર હે ધોરાજી, દેખી ભક્ત ભયે મન રાજી॥
ફનેની સાંકળી પ્રબડી ગુંદાળુ, જેતલસરમેં આયે દયાળુ॥ જેતપુર અરુ ગાલોલ ગામા, ભક્ત હેત ત્યાં ગયે સુખધામા॥ રબારિકું રાનપુર મોટે, ગોરવિયાળી ગયે લુંનાકોટે॥ જે જેહ ગામ ગયે રયે રાતે, તે તેહ ગામ મેં કહ્યે ન જાતે॥ એહિ ભાતી હરિ વિચરે, ભૂમિ પર ભગવાન॥ દઈ દરશન આપકો, કર્યો બહુકો કલ્યાન॥
નાઘેર વસે વાલાકમેં, ભક્ત અતિ ભાવિક॥ ઘનશ્યામ ફિરે ગો’લવાડમેં, સો કહું કરી વિવેક॥
ઉના સિમર ભટવદર, બારપટોળી આયે શ્યામ સુંદર॥ ગામ રાજુલા વસે હે વાવેરે, આયે ગામ ઘાણલે એહ ફેરે॥ મેરિયાના ગોરડકા ગામા, ગાધડકે હોઈ ચલે સુખધામા॥ પિઠવડીમેં પધારે પ્રભુજી, એહ ભક્તકી ભક્તિ અતિ રજી॥
મવા પેથલપુર તલાજા, ગયે સિંહોર રાજ અધિરાજા॥ ભાવનગર ઉમરાળે આયે, રાજપીપળે ભક્ત મન ભાયે॥ ગામ ગઢાળીમેં ભક્ત ભલેરે, પ્રભુ પધારે તિહાં બહુવેરે॥ ગામ વનાળી ગુંદાળા ગામા, માલપુરામેં રહે ચઉ જામા॥ આયે આસોદર ગામ રળિયાને, રહે ગઢડે સો હે જગ જાને॥ દેખી પવિત્ર અતિ હરિજન, રહે ત્યાં ભાવ કરી ભગવન॥
કરે બહોત સમૈયા ત્યાં મેળે, ભયે ભક્ત સંત ત્યાં ભેળે॥ દઈ દરશ સ્પરશ દયાળે, કિને સંત બહુત સુખાળે॥
આપ સામર્થી વાવરી અપારા, કિયે અનંત જીવકે ઉદ્ધારા॥ ત્યાંસે ચલી ફિરે જેહ ગામા, સુનહો સબે કહું તિનકે નામા॥
કહું કાઠિયાવાડ્યકે, સુંદર ગામકે નામ॥ જ્યાં જ્યાં વિચરે જગપતિ, સુખદ સુંદર શ્યામ॥ ખોપાળા લાખનકા ગામા, અડતાળા વનોઠ ગયે તે શ્યામા॥ ઉગામેડી ગામ નિંગાળા, નીરખી નાથ જન ભયે હે નિહાળા॥
પીપળિયા ઇંગોરાળામેં આઈ, તાજપર સુરકે સુખદાઈ॥ સરવઈ ઝિંઝાવદર રયે હે, કેરિયે નસિતપુર ગયે હે॥ ચાડા ગામ અલમપુર વળે, પચેગામાદિ ફિરે હે સગળે॥ રોઈસાળા પાટના પાનવી, રતનપુર ગયે કહે કવિ॥ ઝમરાળા ગામ કહિયે કારિયાની, તિયાં પધારે પ્રભુ સુખદાની॥ ભક્ત ભાવિક વસે જિયાં સારે, એહિ ગામ પ્રભુજીકું પ્યારે॥
લાઠીદડ ગામ સમઢિયાળું, કુંડળમેં પધારે હે દયાળુ॥ શે’ર બરવાળે બહુનામી, આયે સતસંગી હિત સ્વામી॥
રોજિદ બેલા સાપર ગુંદા ગામે, ગામ ખાંભડા પધારે હે તામેં॥ સારંગપુરમેં સુંદર શ્યામે, બહુત લીલા ત્યાં કરી સુખધામે॥ બગડ જાલિલા સુંદરિયાના, અનિયાલી સાલાસર કરે સ્નાના॥ ચંદ્ર મોરસિયા વાગડ બડભાગી, જિયાં પધારે હે શ્યામ સુવાગી॥
ભેંસજાળ્ય લુયે કરી લીળા, બહુત સંત ત્યાં ભયે હે ભેળા॥ નાથ રહે નાગડકા માંઈ, ભક્ત સુરા નીરખી હરખાઈ॥ ગામ કોરડા સુદામડા સોઈ, ગામ ગાંરાભડી પાળિયાદ જોઈ॥ કાનિયાડ બોડી રુ રેફડા, અલાઉ બોટાદમેં ભક્ત હે બડા॥ નાગલપુરા ભીમડાદ ગામ, સુખપુર રહે સંત સંગે શ્યામ॥ ગોરડકા સરતાનપુર સોઈ, કંધેવારિયે ગયે હે નિરમોઈ॥
પીપરડી મોઢુંકા હાથસની, સોમનાથ ભોંયરે ગયે સુખધની॥ કડુકા અનિયાળી કાળાસર, જસદન ગયે હે શ્યામસુંદર॥
કોટડા રાયપુર ગોખલાના, વાંકિયા વાસિકે કરે હે કલ્યાના॥ ગામ ખંભાળા ભડલી કેરાળા, ત્યાંહિ પન ગયે હે દયાળા॥ રામપુર અરુ માંડવધારા, વાવડી ગયે હે પ્રાન આધારા॥ કરિયાણા નિલવલા નડાળુ, પીપલિયે પધારે હે દયાળુ॥
દેરડી ગામ સરતાનપુરમેં, રહી રાત ચલે હરિ ભોરમેં॥ એસે અવનિ અટન કરીકે, દઈ દરશ તારે જન નીકે॥ જ્યાં જ્યાં વિચરે જગપતિ, સહજાનંદ સુખખાન॥ ત્યાં ત્યાં તારે જીવકું, દેઈકે દરશન દાન॥ આપ અટન અવનિ કિયે, સુખસિંધુ ઘનશ્યામ॥ હરિ વિચરે હાલારમેં, કહું તેહિ ગામકે નામ॥
આટકોટ આયે અવિનાશી, સતાપુર ગયે સુખરાશી॥ ગામ બંધિયા માંડવે બહુનામી, દિયે હે દરશન દાસકું સ્વામી॥
ગામ સિસાંગ મોવૈયા માંઈ, આયે ગોંડળ શ્યામ સુખદાઈ॥ ગામ ગોમટા વિરપુર ડયે, ઉમરાલી ધોલીધારમેં ગયે॥ કંડોરડા દુધિવદ્ર દયાળુ, ઝાંઝમેર ગયે હે કૃપાળુ॥ ઉપલેટા જાળિયા ગણોદે, ભાયાવદ્ર આયે મન મોદે॥
મુલેલા રાજવડ સનોસરા, કાલાવડે જન જાદવ ખરા॥ પીપલિયા વડા ખિરસરા, રાજકોટસેં ગયે હે ખોખરા॥ પડાસન સરધાર સુખદાઈ, આયે હરિ ઉમરાલી માંઈ॥ કુંદનિ ભાડલા રાજપર, ખાંભે આયે હે શ્યામસુંદર॥
વિશ્રામ ૩
ધન્ય ધન્ય ભાગ્ય એ ભૂમિકો, ધન્ય ધન્ય જન મનજિત॥ દેખી ઐસે હિ દાસકું, હરિ ફિરત હે તેહિ હિત॥ પીઠડિયા ગામ વેરતિયે, ધુતારપુરમેં પ્રભુજી રિયે॥ મેડી માતલી મોડામેં પધારે, જનકે મનમેં આનંદ વધારે॥ અલૈયા શેખપાટ બાડામેં, આયે વાલમ વનથળી ગામે॥ ઝલુકે વાસ આયે અવિનાશી, તમાચિરોન ગયે સુખરાશી॥
જાળિયા ગામ ધ્રોળમેં મહારાજા, બાંગાવડી ગયે ભક્તકે કાજા॥ હડિયાના ચાવડી જોડિયા, ભાદરેમેં માસ એક રિયા॥
માધાપુરસે ગયે હે આમણે, દિયે જનકું સુખ જાત ન વરણે॥ કોઠારિયા ભેલા પીપલિયે આયે, નિજજન મન અતિ હરખાયે॥ મોરબી માથક વેજલકે ગિયે, ખાખરેચીસેં માલિયે રિયે॥ કચ્છ વાગડકે ફિરે હરિ ગામા, કહું પાવર અબડાસેકે નામા॥
તુંના માથગ અંધિયા મોઝારે, પ્રભુ પધારે હે શેહેર અંજારે॥ ગામ ખોખરા માનું માધાપરે, નાથ પધારે હે ભુજનગરે॥ ભુજનગરમેં રહે બહુ દન, દેઈ દરસ કિયે જન મગન॥ ત્યાંસે ગયે માનકૂવા કોડકી, દેખી પ્રીત અતિ ત્યાં જનકી॥ સામતરા દેસલપુર દયાળા, આપ ન જિમે જિમાયે મરાળા॥ ગામ વથોન મજલ મગવાના, તિયાં પધારે તે આપ ભગવાના॥
ગામ રુવા અરુ ગામ મોથાળા, જનહિત ફિરત જનપ્રતિપાળા॥ ગામ બેટા ભાંગાકી ભલાઈ, જ્યાંહિ પધારે શ્યામ સુખદાઈ॥
ધૂફિ ગામ શહેર હે તેરા, જિયાં કિયે હરિ બોહોત બસેરા॥ કાળાતલાવ નલિયા પીપરડી, કોકડાઉમેં રયે એક ઘડી॥ ગામ સાંધાણ નુધાતડ માંઈ, ગયે કોટડિયે આપ ઇચ્છાઈ॥ ગામ રતડિયા કહું લાયેજા, તિયાં પધારે તે રાજ અધિરાજા॥
ગામ ગોધરા ડોણ્યમેં દયાળા, દઈ દરશ જન કિને સુખાળા॥ શેહેર માંડવી ગામ સેરડી, પ્રભુ પધાર્યે માને ધન્ય ઘડી॥ જરફરા ગામ ગામ સમાઘોઘા, દિને જનકું ત્યાં આનંદ અમોઘા॥ ગામ મુંદરા ગજોડ પુનડી, તિયાં ગયે હરિ કરી બાત બડી॥ ગામ કેરા બંદરા બળદિયે, ત્યાં જઈ જનકું મગન કિયે॥ રામપુર ગોડપુર ગામા, ત્યાંસે ચાંદ્રાની આયે સુખધામા॥
કોટડા નવા ગામ દુધઈ, હરિજન હિત ફિરત હરિ મઈ॥ ધમડકા સિકરામેં સધાવે, ભચાઉંમેં ભક્તકે મન ભાવે॥
કંથકોટ ચોબારી રયેતે, મનફરે ગામ મહારાજ ગયેતે॥ પાંકડસર હમિરપુરમેં, આયે પાયે જન આનંદ ઉરમેં॥ આધુઈ સાપર આડ્યેસર જ્યું, ત્યાંહિ ગયે રહે આનંદભર જ્યું॥ ગામ ભીમાસર નારાયણસરિ, ઝંગી ગામમેં ગયેતે હરિ॥
વાંઢિયા કંટારિયા ચિતરોડે, ત્યાં હરિ ફરી દુષ્ટ માન મોડે॥ પીપલી ગામ કિડિયા નગર, તિયાં ગયે પ્રભુ સુખસાગર॥ સાંતલપુર ગામ ગોતરકે, મુઝપુર ગયે આનંદ ભરકે॥ ઐસે અવનિમેં ફિરે અવિનાશી, સંત સુખદ શ્યામ સુખરાશી॥ રામપુર રાતોજમેં, પધારે તે નાથ॥ વિજાપરડે આયકે, કિયે હે જન સનાથ॥
સૌભિર દેશકે સુનિયે, સુંદર ગામકે નામ॥ નિજજનકે હિત નાથજી, ફિરત હે શ્રીઘનશ્યામ॥
હરિજન હિત આયે હળવદા, નીરખી નિજજન પાયે મન મુદા॥ માનસરમેં આયે નિરમોઈ, આપ એકાએક સંગ નહિ કોઈ॥ ઢવાન ખારવા ભદ્રેસરી, દેવચરાડી પધારે તેં હરિ॥ ડુમાના એક ગામકે નામા, તિયાં ગયેતે શ્રીઘનશ્યામા॥
ધ્રાંગધરા અંકેવાળિયા ગાળા, મેથાન આયે હે દીનદયાળા॥ મૂળી જાયકે મનમેં યુ ધારે, ઇયાં મંદિર હોય એક સારે॥ એસે મનોરથ કિયે હે મન, મેં નહિ કરેગેં સો જન॥ લીંબલી સાયલા મેનાપર રયે, સાસકા કરમડ ચૂડે ગયે॥ વઢવાન રુ મેમકા સિયાની, ભલગામમેં આયે સુખદાની॥ પલાલિ પરનાલા નાગનેશા, કંથારિયે આયે સુરમુનિઈશા॥
અડવાળ્ય બરોલ્યે બહુનામી, ગિયે લીંબડિયે સમર્થ સ્વામી॥ ગામ સમલા લાલિયાદ બોડાના, ગામ તાવિયે રહે ભગવાના॥
ગામ દેવળિયા કઠેચી કયે હે, એહિ ગામમેં મહારાજ ગયે હે॥ કમેજલા રામગરી કહાયે, કડુકે સારિયે ચિખલે આયે॥ રાજપુર મેલાસના મછિયાવે, માનકોલપ મોડાસર વીછિયાવે॥ તિયાં પધારે તે પ્રભુજી આપે, દેઈ દરશન જન દુઃખ કાપે॥
દદુકા સાપર રુ સિયાલ્યે, દિયે દરશન કાંનોતર દયાળે॥ હડાલા સમાની સરગવાળા, તિયાં ગયે હે જનપ્રતિપાળા॥ વેજલકા જાખડા બોરું દોઈ, વારના વટામન આયે હરિ સોઈ॥ રાયેપુર કઉકા કયે હે, પિસાવાડા વઉઠામેં ગયે હે॥ ધોળકા કોઠ્ય ગનેસ ધોળકે, તિયાં રહે હરિ એકાંત ખોળકે॥ ચરોડા ગામ બાવલે બહુનામી, ત્યાંસે પીછે ચલે સમરથ સ્વામી॥
ગામ વડલા ઘોડે ઘનશ્યામ, રહે ત્યાંહિ હરિજી ચઉ જામ॥ ગામ કુંવાર્ય સાનંદે સુખકારી, મનીપુરમેં આયે હે મોરારી॥
તેલતલાવ રુ કહું કાસંદરા, ફિરત કરત હરિ પાવન ધરા॥ ગામ અરણેજ જુવારદે જગપતિ, દેખત હે નિજ ભક્તકી ભગતિ॥ ભાખું ગામ અબ ભાલકે, જ્યાં વિચરે હરિ આપ॥ દૈ દૈ દરશન દાનકું, કિયે હે જન નિષ્પાપ॥
જૈસે ભક્ત હે ભાલમેં, તૈસે નહિ હૈ ક્યાંઈ॥ સેવા કરન હરિ સંતકી, અતિ શ્રદ્ધા મનમાંઈ॥ પોલારપુર પરબડી પુન્યવંતા, જિયાં રહે રજની ભગવંતા॥ ગામ ચોકડીમેં રાત રહેતે, સબ લોકકું દરશન દિયેતે॥ સાપર સારેખ મિદાનાં ગામા, જિયાં હરિ કરેતે વિશરામા॥ નાવડા ગામકે ભક્ત હે નકી, પ્રભુ આયે દેખી શ્રદ્ધા ઇનકી॥
ગામ વાઢેલા લેકે લુનધરે, પ્રભુ પધારે હે ગામ સાંગાસરે॥ ગામ ઓતારિયે આયે અવિનાશી, ત્યાંસે આયે ધોલેરે સુખરાશી॥
વિશ્રામ ૪
ગામ ધોલેરે આયકે, દિયે સબકું દરશન॥ નીરખી જન નિજનાથકું, મગન ભયે હે મન॥ ધન્ય ધન્ય ધોલેરા ગામ, જિયાં ભક્ત રહત નિષ્કામ॥ પંચવ્રત પર પ્રીત હે ઘની, ગ્રહી ટેક ન તજે આપની॥ ઐસે ભક્ત દેખી ભગવંતા, ભયે હે રાજી આપે જ્યું અત્યંતા॥ સતસંગી સબ દેખે શિરોમની, સંતકી સેવામેં શ્રદ્ધા ઘની॥
ઐસે ભક્ત દેખી ભયે રાજી, બોલાયે ભક્ત ભાવિક પૂંજાજી॥ સુનહો પૂંજાજી પરમ વિવેકા, આંહિ મંદિર કરિયે કહું એકા॥
તામે બૈઠાયે સુંદર મૂરતિ, જો તમકું હોય વાત એ ગમતી॥ તબ બોલ્યા પૂંજાભાઈ હરિજન, અંતરજામી સ્વામી ધન્યધન્ય॥ એહ ઘાટ હૈ મેરે હૈયે, સો તમ કહે નાથ વિન કૈયે॥ મનોરથ એ હે મેરા મનકા, કરી રાખેતે બોહોત દનકા॥
એહ દેશમેં સંત ન ઠેરે, રહિકે રાત ચલત સવેરે॥ જો કરો મંદિર આંહિ મહારાજા, તો રહે સબ સંતનકો સમાજા॥ યું કહિ જોરે સબે જુગ પાનિ, તબ બોલે પ્રભુજી સુખદાનિ॥ સુનહું સતસંગી ભક્ત હમારે, કરિહું મંદિર સુંદર સારે॥ ઐસે કહિ મંદિર કરાવા, તામે મદનમોહન પધરાવા॥ મદનમોહનજી બેઠાયે મંદિરમેં, કિયા એ કાજ મહારાજે અચિરમેં॥
મદનમોહન શોભત અતિઅતિ, પાસે બેઠાઈ આપકી મૂરતિ॥ એતને કામ કરીકે મહારાજા, ચલે આપે રાજ અધિરાજા॥
ગામ ગોરાસે ગયે ગિરધારી, પીને ત્યાં જઈ સુંદર વારિ॥ સોઢી આકરુ કાદિપુર ભડિયાદે, આમલી નવાગામ ભોલાદે॥ કમિતાલ કોઠડિયા સર્ગવાળા, રતનપુર ફેદરા રૂપાળા॥ ઝિંઝર ગામે ગયે ગુનવંતા, સંગે સંઘ હતે બહુ સંતા॥
ગામ ખરડમેં આયે હે નાથ, બોત ઘૃતે જન જમાંયે નિજ હાથ॥ ગામ ગાંફકે હે ભક્ત ઉદારા, ત્યાં તો પધારે પ્રભુ બહુવારા॥ પછમ ગામ પીપલી કહત હે, ભલે ભક્ત તાહિમેં રહત હે॥ કમિયાળાકી કહું ક્યા બડાઈ, વેરમવેર જ્યાં આયે સુખદાઈ॥ ખસતા ખડોળ રોઝકે રયેહે, જસકા ગામ ધંધુકે ગયેહે॥ ઐસે ભાલમેં ફિરે ભગવંતા, દઈ દરશ બહુ ઉદ્ધારે જંતા॥
બારામે બહુ ગામ હે, કહું તાહિકે નામ॥ જગજીવન જ્યાં જ્યાં ગયે, ભયે સો પૂરણકામ॥
ચડોતરકે ચિંતવી, કહું ગનીકે ગામ॥ સોઈ જાગ્ય સંભારિયે, જ્યાં ગયે હે સુખધામ॥ ગળિયાના વરસડે બહુવારા, ગયે દુઘારિયે પ્રાન આધારા॥ આડેવા બરોડામેં બહુનામી, આયે પુનાદસે ચાંગડે સ્વામી॥
દેથલી લિંબાસી ગામ સાહેલા, તિયાં આપે ગયે અલબેલા॥ ઈદરનજ ખાનપુરમાંઈ, ગામ ગોલાને ગયેતે સુખદાઈ॥ મિતલી ગુડેલ ગોરાડ્ય ગામા, બુધેજમાં બહુ કિયે વિસરામા॥ ગામ મોરજ્ય ઊંટવાળા ખંભાત્યે, બદલપુરમેં રયે હરિ રાત્યે॥ ગામ દેવાણ ગયે અવિનાશી, બોચાસનમેં રયે સુખરાશી॥ સેરડી ઝિલોડ બામણગામા, તિયાં પધારે તે સુખધામા॥
ગામ બોરસદ અરું સુંદરના, વેરે પધારે હે અશરન શરના॥ દેદરડા દાવોલ ગામ ગાંના, તિયાં ગયે રયે આપે ભગવાના॥
વલાસન કરમસદ કૈયે, ગામ જોળ્યે સુનાવ સો લૈયે॥ ધન્ય ધન્ય વરતાલ્યકે વાસી, જિયાં બહુત રહે સુખરાસી॥ કિયે સમૈયા ઉત્સવ અનંતા, તિયાં મિલે સત્સંગી બહુ સંતા॥ દિયે દરશ સ્પરશ દિન રાતી, કિયે સંત સુખી બહુભાતી॥
પીછે કિયે ત્યાંહિ મંદિર તીના, તામેં બેઠાયે અતિ મૂરતિ નવીના॥ બાંધે ધામ શ્યામ સુખકારી, કરહી દરશન બહુ નરનારી॥ જોજો જન દરશન કરહી, સોઈ જન ભવફેરા ન ફરહી॥ સતસંગી સંતકું આપે કૈયે, ઇયાં આવના દોઉ સમૈયે॥ રામનૌમી પ્રબોધની એકાદશી, વિન તેડે ત્યાં આવના હુલસી॥ ઐસે આગન્યા કરી હરિ આપે, માની લીની સબ જન નિષ્પાપે॥
પીછે પધારે પ્રભુ જેહિ ગામા, સુનો સબે કહું તીનકે નામા॥ ગામ સંજાયા ચાંગા રુ વળોટે, રોન્ય આખરોલ્ય ભક્ત હે મોટે॥
જેંડવેપરે પ્રભુજી પધારે, નરસંડામેં આનંદ વધારે॥ કણઝરી બોરિયાવી જો કયે, સામરખામેં રાત હરિ રયે॥ પણસોરા ઉમરેઠ ડાકોરકું, ગયે હરિ ત્યાં દેખે હે ઠાકોરકું॥ ગામ થામના હિરંજ ચુણેલે, તિયાં ગયેતે આપે અલબેલે॥
વરતાલ્યસે વારુની દિશમેં, કહું ગામ હરિજન હે જિસમેં॥ બાંધની ગામ મેળાવ્ય પીપલાવ્યે, તિયાં શ્રીહરિ બહુ વેર આવ્યે॥ ગામ પાળજ આયે ત્રંબોવાડે, દેઈ દરશ હરખ પમાડે॥ તારાપુર સોજીતરા સોઈ, રોનજ કોઠાવી દેખે હે દોઈ॥ ડાલી મંગરોલ્ય મયારી પરિયજે, સંજીવાડાકા જન મન રજે॥ વસુ અલંદરે ગયેતે મહારાજા, ગયે માતરમેં નિજજન કાજા॥
શે’ર ખેડા રધવાનજ રયે, ગામ પલાના ડભાનમેં ગયે॥ તિયાં વસત હે બહુ હરિજન, દેખી અનઘ ત્યાં કિયે હે જગન॥
અતિ સામર્થી દેખાઈ ત્યાં શ્યામ, પીછે ચલે દેખન જન ગામ॥ ગામ હાથરોલી વનસર વાસી, ગયે બિલોદરે શ્યામ સુખરાશી॥ નડિયાદ પિપલગ પધારે, બામનોલીમેં આનંદ વધારે॥ ગામ ટુંડાવ પીયજ દેગામે, દિયે જનકું દરશન શ્યામે॥
ઐસે હરિ ફિરી અવની, કિની ચરન અંકિત॥ સો ધરા પર જન હે, વાકે ભાગ્ય અમિત॥ ગામ અરેરે ગયે સુખસિંધુ, મેમદાવાદમેં આયે દીનબંધુ॥ ગામ વડથલ સુંજ હે સારે, ડડુસરમેં પ્રભુજી પધારે॥ કઠલાલ્યમેં આયે હે કૃપાળુ, ગયે તોરને જન પ્રતિપાળુ॥ આંતરોલી ઊંટડિયે મહાદેવ, તિયાં ગયે દેવાધિદેવ॥
લુવાડ્ય સલકી ઘોડાસરમેં, રહે હાથરોલી આનંદ ભરમેં॥ કુના ગામ અરુ વાંઠવારી, તિયાં પધારે હે શ્યામ સુખકારી॥
ગામ માંકવા રુ કેશારા કહાઈ, હરિપુર ગયે સંત સુખદાઈ॥ ગામ ગામડી મઈજે મહારાજા, આયે વિસ ચોસર જન કાજા॥
વિશ્રામ ૫
ધન્ય ધન્ય એ ભાગ્ય ભૂમિકે, જ્યાં વિચરે જગતાત॥ ઇનકે સમ એકે નહિ, કહું મુખસેં ક્યા બાત॥
નેસપુર અરુ નવાગામે, શ્રીહરિ આપ પધારે હે તામેં॥ જેતલપુરમેં જન પાવન, તિયાં કિયે પ્રભુયે જગન॥ વિપ્ર જમાયે તિયાં બહુવિધિ, પ્રભુ પરચા જનાયે પ્રસિદ્ધિ॥ આપ સામર્થી જનાઈ જીવન, ભક્ત ભયભંજન ભગવન॥
ગામ અસલાલીમેં આયે હે આપે, ગામ કમોડે જન દુઃખ કાપે॥ ગામ હાથિજન કનભા કહેજ્યું, ત્યાંહિ હરિ હેત કરી રહેજ્યું॥ ગામ વેલાલ્યકી હે બડી બાતા, જિયાં પધારે પ્રભુ સાક્ષાતા॥ ગામ દેગામ ગમિજમેં ગયે હે, વાસનામાંહી વાલ્યમજી રયે હે॥ ખોખરા મેમદાવાદે મહારાજા, ત્યાં જઈ કરે કરનાતા જે કાજા॥ અમદાવાદ આયે અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી॥
નરનારાયન દેવકી મૂરતિ, કરી મંદિર બેઠાયે બદ્રિપતિ॥ શેહેરકે બ્રાહ્મન સબકું જમાયે, કિયે સમૈયા સો કહ્યે ન જાયે॥
જીતકે ડંકા દઈકે દયાળુ, ચલે હે નાથ જનપ્રતિપાળુ॥ કોટેસર મોટેરે મોરારિ, ના’યે નાથ ત્યાં નિરમળ વારિ॥ અડાળજમેં આયેતે અલબેલા, રહે રાત ત્યાં છેલ છબિલા॥ ઉવારસદ્ય ગામ ઓલા નામે, ગયે હરિ રયે રજની એ ગામે॥
ગામ વડુ વડસમેં વાલમ, આયે ખોરજ ગાય નેતિ નિગમ॥ ગામ પલિયડ ટુંડાલી તામેં, નાથ આયે કરજીસન ગામે॥ ગામ ડાંગરવા નારદિપુરમેં, આયે લાંગ્નોજ ઉગતે સુરમેં॥ મેઉ ગામમેં ભક્ત ભાવસાર હે, નામ હે ભુખન મન ઉદાર હે॥ ત્યાંહિ પધારે પ્રભુ કરી પ્રીતિ, દેખી એહ ભગતકી રીતિ॥ વસઈ ગામમેં ભક્ત હે ભારી, ના’યે ડાભલે નિર્મળ વારિ॥
વિસનગરકી બરનું હું બાતા, જાંહાં પધારેતે જન સુખદાતા॥ સંત સહિત શહેરમેં પધારે, નિજજન મન મોદ વધારે॥
ગામ ગુંજ્યામેં ન રયે ગોવિંદ, ગયે વડનગર સુખકંદ॥ વડનગરમેં રયે હરિ રાતી, દીયે સુખ જનકું બહુભાતી॥ વિચરત ઐસે વાલ્યમજી, ભૂમિ પર ભગવાન॥ દેખત દેશ અરુ ગામકું, જન હિત જીવનપ્રાન॥
ગામ ઝુલાસન ઊંઝામેં આઈ, ત્યાં હરિ સંતકી મંડળી બોલાઈ॥ ગામ અવઠોર હે એક સારા, ત્યાંહિ પધારે તે પ્રાણ આધારા॥ સિતપુર જાઈ કિયે સમૈયા, કરે ઉત્સવ સો જાત ન કૈયા॥ કિયે ધુન જામનીકે જુગ જામા, પીછે પ્રભુજી પોઢે સુખધામા॥ પાટનમાંહિ પરબ્રહ્મ પધારે, નિજજન મન મોદ વધારે॥ ગામ ભકોડે ગયે ભગવાના, દિને સબકું દરશન દાના॥
મેસાનામેં શ્રીમહારાજ આયે, હરિભક્તે ભાવેશું જિમાયે॥ ગામ બામનવે આયે બહુનામી, કરે રસોઈ નિજકર સ્વામી॥
ગામ ગેરિતે ગયે ગિરિધારી, દેખી ભક્તકો ભાવ અતિ ભારી॥ ગામ ગવાડા વિહાર મેવાસા, રહે રાત આપે અવિનાશા॥
વિજાપુરમેં વસે હરિજન, તિયાં ગયે હે આપે ભગવન॥ સિદ્ધપુરમેં આયે સુજાના, ઐસે ફિરત કરત કલ્યાના॥ ગામ નામ લાખરોડા સોઈ, પ્રભુ પધારે અનુડવા જોઈ॥ પ્રાંતિપુરમેં પ્રભુજી પધારે, બહુત જીવકે કાજ સુધારે॥
ગામ માનસે આયે અવિનાશી, કિયે જન સુખી સુખરાશી॥ ગામ નાદરિમેં નાથ ગયે હે, ઘડી દોયેક ત્યાંહિ રહે હે॥ ગામ ઉનાવે આયે સંતસંગે, જન જિમાયે અતિ ઉચ્છરંગે॥ કોલવડા એક ગામકા નામા, તિયાં ગયેતે સબ સુખધામા॥ ધમાસણાકા ભાગ્ય ધન્યધન્ય, જિયાં ગયેતે જગજીવન॥ આદરેજમેં કિયે અન્નકોટે, થાપે સદગુરુ ચારુ ત્યાં મોટે॥
અંબાસનમેં આયે હરિ આપે, દઈ દરશન જનદુઃખ કાપે॥ ગામ માથાસુલ ગયે મુકુંદા, નિજજનકું દિયેહે આનંદા॥
ગામ નંદાસન ગયે હે નાથા, બહુત જીવકું કિયે હે સનાથા॥ કરુનાસિંધુ ગયે હે કુંડાલે, કડી રાજપુર દેખ્યા દયાળે॥ જેહિ જેહિ ગામ ગયે રયે, કયે તિનકે નામ॥ રસ્તાકે કૈ રહી ગયે, સો ન કયે ગામ નામ॥
વરતાલ્યસેં દક્ષિન દિશ, ગામ ગુનકે ધામ॥ સો કહું સુનિયો સબે, જ્યાં ગયે હે ઘનશ્યામ॥ ગામ બાકરોલ ગયે બહુનામી, સુંદર શ્યામ સંતકે સ્વામી॥ આનંદ ગામે ગયે પ્રાનપતિ, દેખી દુષ્ટ દાઝે ઉર અતિ॥ સાંકરદામેં આયે સુખકારી, રહે રાત ભક્તભયહારી॥ શેહેર બડોદરે આયે સુખદાતા, કહું કછુંક મેં તાહિકી બાતા॥
નૃપ પ્રભુ પધરાવન કાજા, આયે સામૈયે ગજ બહુ બાજા॥ ગાજતે વાજતે ઘરું પધરાયે, કરે વિનય પરે પ્રભુકે પાયે॥
કિની પૂજા ષોડશ પ્રકારા, ધૂપ દીપ કર આરતી ઉતારા॥ કર જુગ જોડી કહત નરેશા, હમ હે તુમારે કહી નામે શીશા॥ પીછે પ્રભુજી આયે હે ઉતારે, આયે દર્શને શહેર લોક સારે॥ બડેબડેકે મોડે હે માના, અતિ સામર્થી દેખાઈ ભગવાના॥
તિયાં રહે હરિ દિન તીના, પીછે ચલે પ્રભુજી પ્રવીના॥ જ્યાં જ્યાં ગયે જગ આધારા, ત્યાં ત્યાં કિયે જીવ ભવપારા॥ ઐસે અટન અવનિ કરી, જગજીવન જન હેત॥ જેહિ જન નીરખે નાથકું, સો જાય નહિ જમનિકેત॥ એકલબારે આયે એક દના, હરિ ફિરિ કરે પૃથવી પાવના॥ ગામ ડભાસે આયે દયાળુ, લતીપુર પધારે કૃપાળુ॥
ગામ પાદરે આયે પરબ્રહ્મ, નેતિ નેતિ જાકું કહત નિગમ॥ સરસવનીમેં આપે હરિ આયે, નાથ નીરખીકે જન સુખ પાયે॥
ગામ સોખડે ગયે સુખદાઈ, રહે રાત એક હરિ ત્યાંઈ॥ ગામ દોરામેં આયે હે દયાળુ, ભક્તવત્સલ ભક્તપ્રતિપાળુ॥ ગામ ટંકારિયે રયે હરિ રાતે, ત્યાંસે પ્રભુજી ચલે હે પ્રભાતે॥ ગામ સિતપર અળદર આયે, હરિજનકે મન અતિ ભાયે॥
પરમારથ હેત કારને, ફિરત હે ગામોગામ॥ દૂર નિકટ દેશ વિદેશકું, ગનત નહિ ઘનશ્યામ॥
વિશ્રામ ૬
પીછે પ્રભુજી ગયે ઝાડેસરે, ત્યાંસે નાથ નર્મદા ઉતરે॥ માછીપુરમેં રયે હે મહારાજા, કિયે કૃપા કરી કિરકે કાજા॥ રયે ચોકીમેં રજની જામ ચારુ, ત્યાંસે ઉઠકે ચલે હે સવારુ॥ ત્યાંસે આયે ગામ કોસાલા, તાપી સરિતા ઉતરે દયાળા॥ મસ્તુબાગમેં કિયે હે ઉતારા, આયે દરશને જન અપારા॥ સુરત શહેરેમેં આયે સુખકારી, નીરખી નિહાલ ભયે નરનારી॥
જે જન નીર્ખે નાથ નેનું ભરી, સોયે અનાથ નોયે પીછે ફરી॥ જાને અજાને જોયે અવિનાશી, સો સબ ભયે હરિધામ નિવાસી॥
એસી મૂર્તિ સુરતમેં આઈ, કરી લીળા જનમન ભાઈ॥ ધન્ય ધન્ય એ ભગતકી ભક્તિ, જ્યાંહિ પધારે આપે પ્રાનપતિ॥ દિવસ સપ્ત તિયાં નાથ રયે હે, ત્યાંસે પ્રભુજી પીછે ગયે હે॥ હિરત ફિરત દેત દરશન જનકું, દેખત ગામ પુર પત્તનકું॥
ધર્મકુંવર ધર્મપુરે, જાનન કિયે વિચાર॥ એક મુમુક્ષુ જીવ હિત, તારે બહુ નરનાર॥ એક દિન હરિ આયતે ઉધને, નીરખી લાવો લિયો જન મને॥ હાર અપાર પહેરાયે નાથકું, લાયે મિઠાઈ જમાયે સાથકું॥ દિયે હે દરશન જનકું દયાળે, ત્યાંસે ચલે પ્રભુ પ્રાતઃકાળે॥ ચિખલીમેં પ્રભુ રયે પો’ર ચારું, ત્યાંસે શ્યામ ચલે હે સવારું॥
પનછ ગામમેં આયે પ્રાનનાથા, નિજસેવક સંત હે જ્યું સાથા॥ ધન્ય ધન્ય ધર્મપુર ધન, જિયાં વસત વિવેકી હરિજન॥
સત્ય અસત્ય રુ સાર અસારા, તિનકું તપાસી કિયે નિરધારા॥ બોહોત મત પંથ ભેખ દેખે, ધન ત્રિય ત્યાગી પુરુષ ન પેખે॥ શોધત શોધત મિલે સાચા સંતા, જિનકું મિલે હે પ્રગટ ભગવંતા॥ સોઈ સંતને કરી બહુ વાતા, પ્રભુ બતાયે સહજાનંદ સાક્ષાતા॥
સોહિ સુનકે અંતર આંટી પારી, સો તો ન ઉખરે કિનકી ઉખારી॥ પીછે દરશકી તરસ ભઈ ભારી, સોયે પધારે ઘેરે સુખકારી॥ નીરખી નાથ ભઈ ગદગદ ગીરા, દોય નયનમેં ચલે હે નીરા॥ પીછે બોલાયે નાથ કરી હેતા, તબ તને બાઈ હોઈ સચેતા॥ લાગી પાય વિનય બહુ કીના, રાજ્ય મહારાજ મેં તુમકું આ દીના॥ ઐસા સુનકે બોલે હરિ તૈયે, રાજ્ય હમારે સ્વપને ન ચૈયે॥
તુમહિ કરો રાજ્ય તુમારા, અંતરમેં રખો પ્રભુજી પ્યારા॥ ઐસે કહી કર્યે ત્યાં સમૈયે, ત્યાંસે વાલ્યમ વાંસદામેં ગયે॥
વિવિધ ભાતકી વાંસદે, હરિ કરી હે લીળા ત્યાંય॥ દેઈ દરશન સબકું, પ્રભુ આયે ધર્મપુર માંય॥ એક દિન આયે અંકલેસરમેં, રયે રાત ત્યાં આનંદભરમેં॥ શેહેર ભરોચમેં આયે ભગવાના, દિને જનકું દરશન દાના॥
ગામ નામ મોવા એક સારા, ત્યાંહિ પધારે તે પ્રાન આધારા॥ મોતા ગામ કોસમડી કહેજ્યું, જીતાલીમેં જગદીશ રહેજ્યું॥ ગામ સોમોર આયે અવિનાશી, જન કારન ફિરત સુખરાશી॥ ગામ વગોસને આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા॥ બુવા ગામમેં બહુ હરિજન, રહી રજની દિયે દરશન॥ શહેર આમોદ ગામ કેરવાળા, ત્યાંહિ પધારે તે દીનદયાળા॥
ગામ કારેલે રજની રયે હે, ભોજ ગામમેં ભગવાન ગયે હે॥ ગામ ગજેરા વડું કાવખાંના, જ્યાંહિ રયેતે શ્યામ સુજાના॥
ગામ ચોકારીસે ચલે દયાળુ, મહિ ઉતરે દીન પ્રતિપાળુ॥ ગામ ગાજને પ્રભુજી પધારે, નીરખી નાથ જનમ સુધારે॥ ગામ ઉમલાવ્યમેં હરિ આયે, સબ જનકે મન અતિ ભાયે॥ ગામ રુંદાવલ્યમેં રહે જેહિ જન, નીરખી નાથ સો ભયે પાવન॥
ઐસે ફિરત હે નાથ પૃથવિ, તારન જીવ કારન કહે કવિ॥ જો જો નજરે ચડે નરનારી, સોઈ જાત નહિ જમકે દ્વારી॥ ગિનત ગિનત ગિને બહુ ગામ, જ્યાંહિ પધારે હે શ્રીઘનશ્યામ॥ કયે કેતે રહી ગયે ઘને, સબે સંભારી કેતે નહિ બને॥ આસ પાસ નહિ અનુકરમેં, કયે કછુક હરિ ફિરે જે ઘરમેં॥ ભક્ત અભક્તકે ગામ સબ વરને, હરિજનકું ચિંતવન કરને॥
ઐસે ફિરી હરિ આયે ગઢડે, એહ ભૂમિકે ભાગ્ય હે જ્યું બડે॥ શ્રીઘનશ્યામ મૂર્તિ સુખકારી, નીરખી સુખી ભયે નરનારી॥
કંઈક જીવકું દરશન દિના, કેતનેક સુની સમરન કિના॥ પ્રભુ પ્રગટ સુની જન કાને, દેશ પ્રદેશથી આયે જન તાને॥ જીવ જિજ્ઞાસુ જગતમેં જોઈ, સોતો સુનીકે રયે નહિ કોઈ॥ જે જનકું ભનક પડી કાનું, સો સબ ધામકે વાસી મેં માનું॥
આગે બહુત ભયે હે અવતારા, દૈવી જીવકા કિયા હે ઉદ્ધારા॥ દૈવી આસુરી જીવ જો જગમેં, સો સબ ચલાયે મુક્તકે મગમેં॥ આપ પ્રતાપે ઉદ્ધારે જન અતિ, વાકી ગિનતે ન હોયે ગિનતિ॥ નરનાર ઉદ્ધારે અપારા, સો શઠ ચાયે કરન નિરધારા॥ દિયે હે બહુત જીવકું અભયદાના, અતિ સામર્થી વાવરી ભગવાના॥ આપ સંબંધે અરુ મૂર્તિકે દ્વારે, સંત વાતસે બહુ જીવ તારે॥
સતસંગી બાઈ ભાઈકી બાતે, તારે જીવ સો કયે ન જાતે॥ પીછે કિયે આચાર્યજ દોઈ, તારન જીવ કારન કહું સોઈ॥
એહ પંચુમેં કોયેકો પ્રસંગા, જો મિલે તો મિલત સુખ અભંગા॥ ઐસે બહુવિધ કિન ઉદ્ધારા, વાકું કહત ન આવત પારા॥ અનંત જીવ લિયે હરિ શરને, દિને સુખ સો જાત ન વરને॥ દેશ વિદેશ વન ગિરિ જ્યાંઈ, તારે જીવ રહેતે જ્યું ત્યાંઈ॥
પુર નગર ગામ અરુ ઘોષા, તિનકું મિલી કરે જન અદોષા॥ દેઈ દરશ સ્પરશકો દાના, બહુત જીવકો કિયો કલ્યાના॥ પશુ પંખી પન્નગકું તારે, સ્થાવર જંગમ બહોત ઉદ્ધારે॥ જો જો નજરુ આયે અસુધારી, સો સો સુખ પાયે અતિ ભારી॥ તાકો આશ્ચર્ય માનો મત કોઈ, સબ શિર શ્યામ આયે હે સોઈ॥ તાસે જીવકો હોય કલ્યાના, નિઃસંદેહ એહ વાત નિદાના॥
સબ કારનકો કારન જેહી, સબ અવતારકે અવતારી એહી॥ સો નરતન ધરી હરિ આપે, તારે જીવ બહુ આપ પ્રતાપે॥
હરિ વિચરનકી કહી બાતી, જથારથ કહી કોયે નહિ જાતી॥ એતની સુનકે રહો આનંદા, ઐસે કહત હે નિષ્કુલાનંદા॥ હરિવિચરનકી વાત, કહી સુની મેં દેખી દગકી॥ જ્યું હે ત્યું સાક્ષાત, કેતે ન બને કવિ કોટિસે॥
વિશ્રામ ૭
જોજો ગામ ગનીકે કયે, જ્યાં ગયે રયે ઘનશ્યામ॥ અબ નહાયે જ્યાં નાથજી, કહું સોયે સ્થળકે નામ॥ છપિયે ના’યે હરિ આનંદભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં॥ મનોરમા સરજુ સરિતા, તામેં નાહિ નાથ કિન પુનિતા॥
ઘાઘરા નદી કે ઘાટ અનુપા, તામેં ના’યે ઘનશ્યામ સુખરૂપા॥ ટેડી રૂડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ॥ બડી રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહત હે કવિ॥ બાલવાકુંડ ગંડકીમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ॥ ગંગા યમુના જ્યું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ॥ ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે॥
રામેશ્વર સિંધુકે ઘાટજું, તાહિમેં નાયે વરનિરાટજું॥ શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં નાયે સબે સુખદાઈ॥
પંઢરપુરમેં નિરમળ નીરા, તામેં નહાયે શ્યામ સુધીરા॥ ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદીકે નામા॥ પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કિન સુખાળે॥ તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કિન સનાથ॥
ચોકિમેં રહી ચતુર સુજાન, ચીની નદીમેં કિને હે સ્નાન॥ ભરોચ શહેર ના’યે નદી રેવા, વિશ્વામિત્રી ના’યે જુગ દેવા॥ મહી નદી ના’યે સુખસિંધુ, સાબર ના’યે દીનકે બંધુ॥ ભોગવતીમેં ના’યે ભગવાના, ભદ્રાવતીમેં કરે હે સ્નાના॥ નિલકા ના’યે નદી ઉતાવળી, ઐસે નહાયે નદી નિરમળી॥ શિયોર ના’યે બ્રહ્મકુંડમાંહિ, ત્યાંસે સરિત શિત્રોજી જો નાહિ॥
ગોપનાથે નીરનિધિમેં ના’યે, ડાંઠા મવાકી નદી સુખદાયે॥ ચંદ્રભગા પિપાવાવ્યકે પાસે, તામેં નહાયે નાથ હુલાસે॥
ધાત્રવડી બડી નદી જન જાનો, ના’યે નાથ તામેં સબ માનો॥ ઉને મછંદરી કે નિરમળ નીરા, તામેં ના’યે ઘનશ્યામ સુધીરા॥ ગુપ્તપ્રયાગમેં ના’યે ગુનવંતા, અતિ કૃષ તન ત્યાગ અત્યંતા॥ લોઢવે ના’યે વાપી અરુ કૂપે, ભયે પવિત્ર એ તીરથરૂપે॥
કોડિનાલકી નદી નવીના, તામાંહિ હરિયે સ્નાન કીના॥ પાટન ના’યે હિરણ્ય સરસ્વતિ, માલિયે મેગન ના’યે મહામતિ॥ નોલિ નદી ના’ય કે અવિનાશી, શહેર માંગરોળ આયે સુખરાશી॥ ત્યાં વાપી કૂપ સરોવર ના’યે, ત્યાંસે ચલીકે લોજમેં આયે॥ તાંહિ નાયે નાથ વાવ્યકે વારિ, પીછે રહે એહ ગામમેં વિચારી॥ સ્વામી કે સંત ત્યાં રહત સમોહા, જાકું કામ ક્રોધ નહિ મોહા॥
ઐસે સંત જાનીકે શીલવંતા, તાકે ભેળે રહે ભગવંતા॥ બોહોત દિન ત્યાં રહે રંગભીને, દેખાયે પ્રતાપ આપ નવીને॥
સોતો બાત હે અતિ અનુપા, અબ કહું હરિ કરે તીરથસ્વરૂપા॥ કાલવાની આયે કૃપાનિધાના, ત્યાંહિ નદીમેં કિને સ્નાના॥ સુંદરગામ એક અગત્રાઈ, કિની પવિત્ર નાથ નદી ના’ઈ॥ રિબડી ઓજત નદી અનુપા, ના’યે પિપલાને કિને ગંગારૂપા॥
પંચાળે ના’યે સાબલી સરમેં, કિયે ઉત્સવ ત્યાં આનંદભરમેં॥ માનાવદર નદી ના’યે અનુપા, નાથજી ના’યે હે લક્ષ્મીકૂપા॥ મેઘપુરકી નદી નવીના, ઉબેનમેં આપે સ્નાન કીના॥ ભાડેર નદી નિરમળ જાની, ભદ્રાવતીમેં ના’યે સુખદાની॥
બિનુ મોજ્ય નદી ઉતાવળી, દુધીવદ્ર ના’યે ફોફલ નિરમળી॥ ફનેની સુંદર નદીકે નેડે, જેતપુર ના’યે નાથ દડેડે॥ જીરનગઢ જો કુંડ દામામેં, ના’યે નાથ નદી કાલવામેં॥ ના’યે સિત્રોજી કાંકચ્ય ગામે, ના’યે કરિયાને કાલુભાર તામેં॥ ગાલોલ્યે ગાલોલિયે સુખે શ્યામ, ગોંડળે ગોંડળિયે ના’યે સુખધામ॥ બંધિયે નદીમેં કરમાલ કોટડે, છાપરવાડી ના’યે કંડોરડે॥
કાલાવડ ના’યે નદી કાલાવડી, ધુતારપુર ના’યે ફુલઝર રૂડી॥ મોડે અલિયે ના’યે રુપારેલે, ભાદરે ઊંડ્યે ના’યે અલબેલે॥
આજી નદી ના’યે રાજકોટે, સરધાર ના’યે સર સુંદર મોટે॥ મછો ના’યે વાંકાનેર મોદ ભરે, આટકોટ બુટાનપુરી ભાદરે॥ ગઢડે ના’યે ઘેલે ઘનશ્યામ, સતસંગી સંત સહિત સુખધામ॥ એહ નદી સબ પર શિરોમનિ, નાહિ નાથ કિની પતિત પાવની॥
બોટાદે કૂપે લોયે ભાદરમેં, સુખપુર ના’યે કેરી સાદરમેં॥ ઝિંઝાવદર ના’યે પાડલિયે, કારિયાની સરે કુંડલ ઉતાવલિયે॥ કમિયાળે ના’યે નાથ તળાવે, શિયાલ્ય સરે સરે મછિયાવે॥ દદુકે તલાવ તલાવ મેથાના, હળવદ તલાવે ના’યે ભગવાના॥ ત્યાંસે પધારે વાગડ દેશા, ના’યે લખાસરી સુરમુનિઈશા॥ કંટારિયા લાકડિયા આધોઈ, નાથ કંથકોટે સરે નિરમોઈ॥
ભુજનગર ના’યે ભટકી વાડી, ગામકે કૂપ નહાતે હરિ દાડી॥ કેરે નદી નદી ગજોડે, માંડવિયે ના’યે રતનાકર રૂડે॥
ડોણ્યે તલાવ માનકૂવે ગંગાયે, તેરે ના’યે હરિ તલાવ માંયે॥ લાલ તાલ તાલ હે કાળું, તામહિ ના’યે હે નાથ દયાળુ॥ ભચાઉ કૂપ અનુપમ સારા, કૂપ વાપી સર સાગર અપારા॥ જ્યાં જ્યાં નહાયે જગજીવન, સો સબ થયે તીરથ પાવન॥
સિદ્ધપુર સરસ્વતીમેં ના’યે, ત્યાંસે વાલ્યમ ગુર્જર ઘર આયે॥ સિંધપુર મોટેરે સાભરમતી, ના’યે જેતલપુર સરે શુભમતિ॥ નાથ ના’યે તે વાત્રક શેઢી, સંતમંડળ સબ સંગ તેડી॥ વઉઠે નાથ ના’યે ત્રિવેની, તીરથરૂપ ભઈ સુખ દેની॥ વરતાલે ના’યે નાથ ગોમતી, સો કિની સબસે બડી અતિ॥ ઐસે અનેક વાપી કૂપ સરમેં, ના’યે કૂંડ નદી સાગરમેં॥
જો જો કયે મેરી જાનમેં આયે, સબ શોધી કહ્યે કોયે ન જાયે॥ સબ નાહી કરે તીરથરૂપા, એક એકસે અધિક અનુપા॥
એહ તીરથમેં જેહ જન ના’વે, સો બૌરી ભવમેં નહિ આવે॥ ગંગકું સ્પરશે વામન ચરને, તાકી મોટપ્ય જાત ન વરને॥ પન જાકું સ્પરશે પુરુષોત્તમ, કોઉ ન આવત ઉનકી સમ॥ એહી મરમ જાનત હે સંતા, જાકું મીલે હે પ્રગટ ભગવંતા॥
વિશ્રામ ૮
જ્યાં જ્યાં ના’યે જગપતિ, કિને નીર પુનિત॥ અબ કહુ સબ સુનિયો, સુંદર ઉત્સવકી રીત॥ અબ કહું જહાં કિન સમૈયા, સોયે સુનિયો ભાવસે ભૈયા॥ સંવત અઢાર ઓગનસાઠમેં, મહાસુદી દિન પાવન આઠમેં॥ તા દિન ઉત્સવ કિન માંગરોલે, દેખાયે પ્રતાપ સો જાત ન બોલે॥ સંવત અઢાર બાસઠકે વરસે, મહાવદી દિન ચઉદસે॥
તીસ દિન સમૈયા કિના સિતપુરે, અતિ હરખ ભરી હરિ ઉરે॥ કીની ધૂન્ય જામની જુગ જામા, પીછે સુખાલે ભયે ઘનશ્યામા॥
સંવત અઢાર વરસ બાસઠે, હરિ હરિજન સંત મિલે એકઠે॥ ચૈત્ર સુદિ પૂનમ દિને કહિયે, જીરનગઢમેં કિન સમૈયે॥ સંવત અઢાર પાંસઠકે માંઈ, આસો વદી તેરશ કહાઈ॥ તા દિન કરિયાને ઉત્સવ કિના, સબ સતસંગી સંતકું સુખ દીના॥
સંવત અઢાર પાંસઠ શ્રાવને, તા વદી અષ્ટમી સુંદર દિને॥ તા દિન ઉત્સવ કિન અગત્રાઈ, સબ હરિજનકું નાથ બોલાઈ॥ સંવત અઢાર પાંસઠ પોસ માસે, ઉત્તરાયન ઉત્સવ કિન અવિનાશે॥ સપ્તદશ દિન લગી ઘનશ્યામે, વિપ્ર જમાયે જેતલપુર ગામે॥ સંવત અઢાર છાસઠ પોસ શુદે, ડભાન જજ્ઞ કિન મન મોદે॥ સંવત અઢાર અડસઠ ફાગનમેં, સારંગપુરમેં હુતાસની રમે॥
કિનો ઉત્સવ કૃપાનિધાના, દિને સબકું દરશન દાના॥ સંવત અઢાર ઓગનોતેરા, ફાગુન શુદી દિન પુન્યમકેરા॥
તા દિન ગઢપુર કિન હુતાસની, કહી ન જાત એસી શોભા બની॥ સંવત અઢાર સંતે રે સુખકારી, ફાગન વદી સાતમ આઈ સારી॥ તા દિન લીલા કિન વરતાલે, બહુત સુખ લીના સંત મરાલે સંવત અઢાર એકોતેર શ્રાવને, ગોકુલઅષ્ટમી કિની ક્રજીસને॥
સંવત અઢાર એકોતેરકે ભાદે, વદી છઠ કહે કપિલા ઉલાદે॥ તા દિન ઉત્સવ કિન ગઢડે, હરિજનકું સુખબાર ઉઘડે॥ સંવત અઢાર એકોતેરે આસો માસે, વરતાલે ઉત્સવ વદ અમાસે॥ સંવત અઢાર બોતેર ફાગુને, સુંદર સુદિ પુન્યમકે દને॥ તેહિ દિન ગઢડે કિન સમૈયા, સોઈ જાત નહિ મુખસે કૈયા॥ સંવત અઢાર ત્રોતેર મહા માસે, સુદિ પંચમી ધર્મપુરે હુલાસે॥
કિન સમૈયા મુગટ ધારે, દેઈ દરશન જન કિન સુખારે॥ સંવત અઢાર ત્રોતેર ફાગને, વરતાલ ઉત્સવ સુદિ પુન્યમ દને॥
સંવત અઢાર ચુવોતેરે માગશરમેં, સુદિ એકાદશી સુંદરમેં॥ વરતાલ ઉત્સવ કિન કૃપાળે, દિને સુખ સંતકું દયાળે॥ સંવત અઢાર પંચોતેર ફાગને, સારે સુદી પૂન્યમકે દને॥ તા દિન ગઢડે કિન સમૈયા, દઈ દરશન સંત સુખી કિયા॥
સંવત અઢાર પંચોતેર પાવને, ફાગુન શુદિ પુન્યમકે દને॥ તા દિન બોટાદે લીળા બની, હરિ હરિજન ખેલે હુતાસની॥ સંવત અઢાર છોતેરા વર્ષ સારા, ફાગુન સુદિ પુન્યમ દન પ્યારા॥ તા દિન ઉત્સવ કિનો મછિયાવે, નાથ હાથ જમે જન ભાવે॥ સંવત અઢાર સત્તોતેરા કૈયે, ફાગુન સુદી પુન્યમ દન લૈયે॥ તા દિન ઉત્સવ કિન ગઢડે, જિન નીરખે તિનકે ભાગ્ય બડે॥
સંવત અઢાર અઠ્યોતેર અનુપા, ફાગુન સુદિ ત્રીજ સુખરૂપા॥ તા દિન અમદાવાદકે માંઈ, નરનારાયણ દેવ પધરાઈ॥
સંવત અઢાર અગન્યાશી અતિ સારી, ફાગુન વદિ અષ્ટમી સુખકારી॥ તા દિન સારંગપુર સમૈયા, કરે હે નાથ સો જાત ન કૈયા॥ સંવત અઢાર અગન્યાસીકે આસુ, વદિ અમાસ વીતે ચોમાસુ॥ કિન સમૈયો કારિયાની ગામે, અન્નકોટ ઉત્સવ કિનો ઘનશ્યામે॥
સંવત અઢાર વરસ અગન્યાશી, મહાસુદી પંચમી દિન સુખરાશી॥ તા દિન લીળા કિની હરિ લોયે, નીરખી નાથ મૂરતિ જન મોયે॥ સંવત અઢાર અગન્યાસી અનુપા, ફાગુન સુદી પુન્યમ સુખરૂપા॥ તા દિન ઉત્સવ કિન પંચાળે, લિયે સુખ નીરખી મરાળે॥ સંવત અઢાર અગન્યાસીયા કૈયે, શ્રાવન વદી અષ્ટમી દિન લૈયે॥ તા દિન ઉત્સવ ગઢડે કિનો, સંત હરિજનકું આનંદ દિનો॥
સંવત અઢાર એંશિકે વરસે, શ્રાવન વદિ અષ્ટમી સરસે॥ તા દિન ઉત્સવ ગઢપુર ગામે, કિને નવીને શ્રી ઘનશ્યામે॥
સંવત અઢાર વરસ કહું એંશી, કારતક સુદી સુંદર એકાદશી॥ કિને ઉત્સવ વરતાલકે માંઈ, લક્ષ્મીનારાયણકી મૂર્તિ પધરાઈ॥ સંવત અઢાર વરસ એકાશી, માગશર વદી ત્રીજ સુખરાશી॥ તા દિન સુરત કિને સમૈયે, બહુત જીવકું દરશન દિયે॥
સંવત અઢાર વરસ બ્યાશીમેં, ચૈત્ર સુદી નૌમી ઉજાસીમેં॥ તા દિન ઉત્સવ કિન વરતાલે, નાથ નીરખી સુખ લીન મરાલે॥ સંવત અઢાર બ્યાસીમેં બહુનામી, માઘ સુદી પંચમીકે દિન સ્વામી॥ તા દિન સમૈયો સુંદરિયાને, રમે નાથ સંગ સંત સયાને॥ સંવત અઢાર બાશીકી બલહારી, તા દિન અમદાવાદ પધારી॥ ફુલડોળકો ઉત્સવ કિનો, અતિ આનંદ નિજજનકું દિનો॥
સંવત અઢાર બ્યાસી અતિ સારી, ચૈત્ર સુદી નૌમી સુખકારી॥ તા દિન ઉત્સવ કિન વરતાલે, હરિજનકું સુખ દિને વૃષલાલે॥
સંવત અઢાર બ્યાસી કર ત્યારી, આયે વડોદરે શ્યામ સુખકારી॥ કારતક વદી ત્રીજકે દને, કીનો ઉત્સવ લિનો સુખ જને॥ સંવત અઢાર ચોરાશીકે વરસે, ચૈત્ર સુદી નવમી દિવસે॥ કિનો ઉત્સવ વરતાલમેં વાલે, ધર્મધુરંધર ધર્મકે લાલે॥
સંવત અઢાર વરસ ચોરાશી, વૈશાખસુદી તેરશ સુખરાશી॥ તા દિન ઉત્સવ કિન ધોલેરે, મદનમોહન પધરાયે દેરે॥ ત્યાંસે ચલીકે જુનાગઢ આયે, નૌત્તમ મૂર્તિ મંદિરમેં પધરાયે॥ કિન સમૈયો સો કહતે ન બને, સબકું જીમાયે નાથ હાથ આપને॥ ઐસે ઉત્સવ સમૈયા અનેકા, કિને અધિક એકસે એકા॥ સો તો નાવત કિનકે કૈયે, એતને કિને ઉત્સવ સમૈયે॥
આગે કયે ઘને ગામકે નામ, જ્યાં જ્યાં વિચરે શ્રી ઘનશ્યામ॥ કયે કછૂક રહી ગયે ઘને, કાહા કિજે સબ કહેતે ન બને॥
પીછે કયે નાથ ના’યે જામેં, કિને તીરથરૂપ ધરામેં॥ સો તો કયે રહી ગયે કે’તે, કહ્યે ન જાત હરિ ના’યે હે જેતે॥ તા પીછે કયે ઉત્સવ સમૈયે, કહ્યે કછુક ઘને રહી ગૈયે॥ સબ કેને કોઈ સમરથ નાહી, યુંહી વિચાર મેં મનમાંહી॥
પન હરિચરિત્રે મન લોભાયા, જથામતિ હરિકે જશ ગાયા॥ તામેં સમ વિષમ મતિવંદો, સુની ચરિત્ર ઉરમેં આનંદો॥ અમૃતવત હે હરિકે ચરિત્રં, જ્યું સુધી ટેડી ગંગ કરત પવિત્ર॥ ઐસે જાનકે જાહ્નવી નાહાના, શુદ્ધાશુદ્ધ વાકું જો ન જાના॥ જ્યું સુરસરિતા સબકું સુખરૂપા, તૈસે હરિજશ અતિશે અનુપા॥ સો તો લગત હરિજનકું પ્યારા, કહત સુનત સો વારમવારા॥
હરિકથા વિના પળ નહિ જાવે, જાગત સુવત હરિગુન ગાવે॥ ઐસે જન સો પ્રભુજીકું પ્યારા, નિષ્કુળાનંદ કહત નિરધારા॥