Children who undertook personal dietary restraints until the Paris mandir was completed
@paris-mandir · 1h
Children choose personal restraints for the mandir project
મંદિરના નિર્માણ સાથે જ અહીંના બાળકો અને યુવાઓએ પોતાની નાની-મોટી આદતો પર સંયમ મૂકવાનો સંકલ્પ લીધો. કોઈએ કહ્યું, “આજે થી મંદિર પૂરું ન થાય ત્યાં સુધી ચોકલેટ નહીં ખાઉં.” બીજાએ પોતાના પ્રિય આઈસ્ક્રીમથી દૂર રહેવાનું નક્કી કર્યું, તો કેટલાકે ચીઝ અને પીઝાને પણ અલવિદા કહ્યું.